HomeGujaratમોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર મારામારીના ગુનામાં સંડોવાયેલ ઇસમ પીન્ટુભાઇ નારણભાઇ અજાણા રહે.ધુનડા(સ) તા.ટંકારા જી.મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW