HomeGujaratમોરબીના મોડપર ગામે હથિયાર સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના મોડપર ગામે હથિયાર સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર-માળિયા હાઇવેની ગોલાઈ નજીક એક ઇસમ હથિયાર સાથે હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરી ત્યાંથી યુનીશભાઈ જુસબભાઈ સુમરા નામના શખ્સને દેશી હાથ બનાવટનો કટ્ટો રૂ.- 2000ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW