HomeGujaratહળવદના કેદરીયા ગામના પાટિયા નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું...

હળવદના કેદરીયા ગામના પાટિયા નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

હળવદના કેદારીયા ગામે રહેતા અરવિંદભાઈ કાનજીભાઈ પરોંઢાએ હળવદ પોલીસ મથકમાં આરોપી MH14-FX-1925 નંબરના કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, કેદારીયા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડ પાસે MH-14-FX-1925 નંબરના કાર ચાલકે કાર પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ફરીયાદિના મોટાભાઇ રસીકભાઇ કાનજીભાઇ પરોઢાનું GJ-13-HH-6166 નંબરના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રસીકભાઇને માથામા પગમા તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW