HomeGujaratમોરબીમાં ટ્રાફિક નિયમ ભંગ માટે આવેલ ઈ-મેમો ભરવા પોલીસે ઓનલાઈન અને ઓફલાઈન...

મોરબીમાં ટ્રાફિક નિયમ ભંગ માટે આવેલ ઈ-મેમો ભરવા પોલીસે ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા શરુ કરી

મોરબી શહેરના નગરપાલિકા વિસ્તાર કે નેશનલ હાઇવે વિસ્તારમાં જિલ્લા પોલીસ દ્વારા નિયમ ભંગ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. પોલીસ ના કમાન્ડ કન્ટ્રોલ દ્વારા સીસીટીવી થી પાડેલા ફોટા તેમજ પોલીસે મોબાઈલ ફોનથી ફોટો લઇ ઈ મેમો આપ્યા છે તે ઈ મેમોના ચલણ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે અને ત્યારે મોરબી જીલ્લા પોલીસની ટીમ દ્વારા ઓનલાઈન અને ઓફ લાઈન સુવિધા શરુ કરાઈ છે જેના ભાગરૂપે વાહન ચાલક ચલન મળ્યાના 90 દિવસ દરમિયાન https// e-challan privahan.gov.in માં તેમજ 90 દિવસ બાદ તેમજ https//vcourts.gov.in/virutalcourt// માં ભરી શકશે
આ ઉપરાંત જે વાહન ચાલકો ઓફલાઈન મેમો ભરવા માંગતા હોય તેઓ મોરબી જિલ્લા એસપી કચેરીના ટ્રાફિક શાખામાં તેમજ શહેરના શનાળા રોડ આવેલી શનાળા ચોકી ખાતે પણ મેમો ભરપાઈ કરી શકશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW