HomeGujaratમોરબીના લગધીપુર રોડ નજીક જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબીના લગધીપુર રોડ નજીક જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે લગધીપુર રોડ નજીક દરોડો પાડ્યો હતો.જ્યાં લગધીપુર રોડ ફેસ સીરામીકની સામે બાલાજી ચેમ્બર નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા દિપકભાઈ પ્રભુભાઇ ઇન્દીરાયા અને દિનેશભાઇ કિશોનભાઇ હળવદિયા નામના બે શખ્સોને રૂ.- 1200ના મળેલ મુદામાલ સાથે પોલીસે પકડી લઇ બને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW