HomeGujaratમોરબીની સુંદરતા ને બગડનાર ને મનપાએ રૂ 61250નો દંડ ફટકાર્યો

મોરબીની સુંદરતા ને બગડનાર ને મનપાએ રૂ 61250નો દંડ ફટકાર્યો

મોરબી શહેરની સ્વચ્છતા અને સુંદરતા વધારો કરવા મનપાના સફાઈ કર્મીઓથી લઇ કમિશ્નર તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે શહેરના માર્ગો પર સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા સંદેશ ફેલાવવામાં આવે છે આ ઉપરાંત ગંદકી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે મનપા દ્વારા ગત તા 18 થી 24 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતા 18 લોકોને દંડ 29 ,800નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા 48 આસામીઓને 28,850 નો દંડ,જાહેરમાં પેશાબ કરતા 6 લોકોને 1450 જ્યારે જાહેરમાં કચરો સળગાવતા 7 ઇસમને 1150નો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW