HomeGujaratરાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં હર્ષદ બોડાએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું

રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં હર્ષદ બોડાએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું

મોડેલ સ્કૂલ મોટીબરાર(પૂર્વ શિક્ષક) અને હાલ ધી.વી.સી. ટેકનીકલ હાઇસ્કુલ -મોરબી ના મદદનીશ શિક્ષક હર્ષદ બોડાએ તાલાલા ગીર સોમનાથ ખાતે તા.18 થી 20 માર્ચ 2025 સુધી યોજાયેલા દસમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં વિજ્ઞાન વિષય અંતર્ગત “રમતા રમતા વિજ્ઞાન શીખો” ઇનોવેશન રજૂ કર્યું હતું. જે બદલ તેઓને એસ. જે. ડુમરાળિયા, સચિવ (જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર)ના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી બન્ને શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ફેસ્ટિવલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલ કુલ 40 શિક્ષકોએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW