HomeGujaratમોરબીમાં ચોરીના બાઈક સાથે રીઢા ગુનેગારને પકડી પાડતી સીટી એ ડિવિઝન પોલીસ

મોરબીમાં ચોરીના બાઈક સાથે રીઢા ગુનેગારને પકડી પાડતી સીટી એ ડિવિઝન પોલીસ

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ ચેકીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિસ્તારમાંથી ચોરી થયેલ બાઈક મકરાણીવાસ રામઘાટ પાસેથી બાઈક પસાર થતા તેને અટકાવી બાઈકના કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા આ બાઈક ચોરીનું હોવાનું જણાયું હતું. જે બાદ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી કાળુભાઈ જાલમભાઈ દેહુધાને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખની કે, આ આરોપી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકમાં છ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે આરોપીને 50,000 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW