HomeGujaratમોરબીમાં ધર્મગુરુ ડો.સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ની જન્મજયંતીએ 250થી વધુ બર્ડ ફીડરનુ...

મોરબીમાં ધર્મગુરુ ડો.સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ની જન્મજયંતીએ 250થી વધુ બર્ડ ફીડરનુ વિતરણ કરાયું

મોરબી શહેરના દરબાર ગઢ ના ચોક ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે ગત તા આજે તારીખ 6 માર્ચને ગુરૂવારના રોજ મોરબી દાઉદી વ્હોરા સમાજના મોરબી ખાતે ના આમીલ સાહેબ શેખ મૂરતઝા ભાઈ યમાની દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને આશરો મળી શકે અને પાણી તેમજ ખોરક મળે તેવા આશયથી આશરે ૨૫૦ થી ‌પણ વધુ બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવેલ હતા આ તમામ કાર્યકમ નું આયોજન દાઉદી વ્હોરા સમાજના પી.આર .ઓ ઝુજર ભાઈ અમીન દ્વારા કરવામાં આવેલ હતું

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW