HomeGujaratવાંકાનેરમાં દુષ્કર્મના ગુનામાં 6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેરમાં દુષ્કર્મના ગુનામાં 6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળી કે, વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દુષ્કર્મના ગુનામાં નાસતો ફરતો આરોપી અજય ગીધારભાઈ બારીક રહે. ચંદમાની બાળેશ્વરવાળો હાલ ઢુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ બાથવેર સિરામીકના કારખાનામાં હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ તે સ્થળે પહોચી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW