HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જાંબુડીયા ગામે બેલ સેનેટરીની નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં આવેલ પુલ નીચે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જલાભાઇ સીંધાભાઇ ગોલતર, નવલભાઇ દીનેશભાઇ પાટડીયા, રમેશભાઇ પરશોતમભાઇ સારલા અને જીવણભાઇ રૂપાભાઇ ભરવાડીયા નામના ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તેની પાસથી મળેલ રોકડ રૂ.- 1,510નો મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW