HomeGujaratમોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં આજ રોજ રાત્રીના 9 કલાકે સંતવાણી ભજનસંધ્યાનું...

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં આજ રોજ રાત્રીના 9 કલાકે સંતવાણી ભજનસંધ્યાનું ભવ્ય આયોજન

મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહર ધામની પરમ પાવની ધરા પર મહામંડલેશ્વર 1008 પ.પૂ.માં કનકેશ્વરીદેવીજીનાં પૂ. માંનો તા. 2/3/2025 ના રોજ પ્રાગટ્યોત્સવની ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે.

કનકેશ્વરીદેવીજીનાં પ્રાગટ્યોત્સવની તા.1/3/2025 રાત્રે 9:00 વાગ્યે સંતવાણી ભજનસંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાધ્વીજી જયશ્રી માતાજી(ભજનીક), નવીનભાઈ જોશી (ભજનીક), દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર,મોરબી)ના કલાકારો ઉપસ્થિત રહેશે. આ દિવ્ય અને ભવ્ય આયોજનનો લાભ લેવા સર્વ ભક્તોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW