HomeGujaratમોરબીમાં અવાર-નવાર મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે સાબરમતી જેલ હવાલે કરાયો

મોરબીમાં અવાર-નવાર મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે સાબરમતી જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુનામાં પકડાયેલ જયેશભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા રહે.મોરબી રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટનં.501 મુળ રહે. ઘુનડા તા. ટંકારા વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW