HomeGujaratમોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ જુનાગઢ જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ જુનાગઢ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા અને માળીયા (મિં) પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક રહે. વીસીપરા મોરબી-ર મુળ રહે.સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે અન્વયે ઇસમની મોરબી ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી પાસા એકટ તળે ડીટેઇન કરી જુનાગઢ જિલ્લા જેલ ખાતે ધકેલવામાં આવ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW