HomeGujaratમાળિયા મી.ના અંજીયાસર 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો, આરોપી...

માળિયા મી.ના અંજીયાસર 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો, આરોપી ફરાર

માળીયા મીયાણા પોલીસ ટીમેં અગાઉથી મળેલી બાતમીના આધારે અંજીયાસર વિસ્તાર સમીર હનીફ મોવરની દેશી દારૂ ઉતારવા ની જગ્યાએથી 350 લીટર દેશી દારૂ,4000 લિટર દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂ.- 1,70,000નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સમીર મોવર અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW