HomeGujaratમોરબીમાં RTO ઇન્સ્પેકટરો હડતાળ પર ઉતર્યા, સપ્તાહના પ્રથમ દિવસે ટેસ્ટ ડ્રાઈવ સહિતની...

મોરબીમાં RTO ઇન્સ્પેકટરો હડતાળ પર ઉતર્યા, સપ્તાહના પ્રથમ દિવસે ટેસ્ટ ડ્રાઈવ સહિતની કામગીરી અટકી

મોરબી સહીત રાજ્યના અલગ અલગ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ફરજ બજાવતા ઇન્સેપકટર પડતર માંગણીઓ મુદે અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા .આરટીઓ કચેરીઓમાં વર્ગ 1-2 ના અધિકારીઓ અલગ અલગ માંગણીઓને લઇ સરકાર સામે બાયો ચઢાવતા માસ સીએલ પર ઉતરી ગયા હતા અને તેઓએ પોતાના અધીકારીઓની માંગણી કરી હતી

જેના કારણે અરજદારોની હાલત કફોડી બની હતી ખાસ કરીને અગાઉથી એપોઇમેન્ટ લઈ ને લાયસન્સ માટે ની ટેસ્ટ ડ્રાઈવમાં ગયેલ અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આજના દિવસે ધરમ ધક્કા થતા નિરાશ થયા હતા મંગળવાર ના રોજ પણ હડતાળ યથાવત રહેવાની હોવાથી અરજદારોને આવતીકાલે પણ એપોઇન્ટમેન્ટ અંગેના કામ માટે ન જવા અપીલ કરાઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW