મોરબીના વાઘપરા મા રહેતા ડૉક્ટર રવિ મોરારજી ભાઈ કંજારીયા બે દિવસ પહેલા લીબડી ખાતે લગ્ન પ્રસંગ મા ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં તિજોરી તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને 2.90 લાખના દાગીનાની સહિતના રૂ 4.35 લાખનો મુદા માલ લઇ ફરાર થઈ ગયા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

