મોરબીના વીસી પરા માં રહેતા અને મજુરી કામ કરતા રફીકભાઇ ઉમરભાઇ સુમરા નામનો યુવક શહેરના ગેસ્ટ હાઉસ રોડ આવેલી ડીલક્સ પાન પાસે ઉભો હતો તે દરમિયાન જુના ઝઘડાનું મનદુખ રાખી એજાજ નુરમામદ જામ,રફીકભાઇ નુરમામદભાઇ અને એક અજાણ્યા શખ્સે રફીક સાથે ઝઘડો કર્યો હતો એજાજ અને રફીક નુર મામદ દ્વારા ન\બાઈકમાથી છરી કાઢી હતી અને યુવક સાથે જપાજપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો બાદમાં બન્ને આરોપીઓએ છરીનો ઘા માર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી
આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોઘી તપાસ હાથ ધરી હતી

