HomeGujaratમાળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી નોધાવી

માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી નોધાવી

આજ રોજ મોરબી જિલ્લાના માળીયા તાલુકા પંચાયત કચેરી મુકામે 12-સરવડ તાલુકા પંચાયત સીટ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે આદ્રોજા મંજુલાબેન અરજણભાઈએ ઉમેદવારી નોંધાવેલ. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માળિયા તાલુકાના ચૂંટાયેલા સદસ્યઓ, મોરબી જિલ્લા તથા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા સરવડ ગામના આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW