HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2021માં દાખલ થયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર રહે.પુરનનગર તા.કોટપુતલી જી.જયપુર (રાજસ્થાન) વાળાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો બતાવેલ હોય જેને પોકેટ કોપમાં સર્ચ કરતા આરોપી પ્રોહીબીશનના ગુનામાં અમીરગઢ પોસ્ટે જી.બનાસકાંઠામાં અટક કરેલ હોવાનું પોકેટ કોપમાં સર્ચ થયેલનું જણાય આવતા તુરત જ આરોપીનું ટ્રાંન્સફર વોટ મેળવી આરોપીનો કબ્જો મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW