HomeGujaratમોરબીના ગ્રીન ચોક નજીક જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના ગ્રીન ચોક નજીક જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગ્રીન ચોક નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં માધવરાયજી મંદિર પાછળ જાહેર જુગાર રમતા પ્રકાશભાઈ ચંદુભાઈ બુધ્ધદેવ, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડીયા, વનરાજસિંહ બાલુભા જાડેજા, પ્રફુલભાઈ ભીખાભાઈ રાવ, પ્રવીણભાઈ ઝવેરચંદભાઈ મહેતા અને નાનજીભાઈ ભગવાનજીભાઈ ગંગાણી નામના છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,800નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW