HomeGujaratઅવસાન નોધ બેસણું:મનહરલાલ હરજીવનભાઈ કાનાબાર (મનુભાઈ ગિરનારી) ના પુત્રનું દુખદ અવસાન

અવસાન નોધ બેસણું:મનહરલાલ હરજીવનભાઈ કાનાબાર (મનુભાઈ ગિરનારી) ના પુત્રનું દુખદ અવસાન

કાનાબાર તેજસભાઈ (કાનો) ઉંમર વર્ષ 45 તે મનહરલાલ હરજીવનભાઈ કાનાબાર (મનુભાઈ ગિરનારી) ના સુપુત્ર તે મનસુખલાલ નાથાલાલ કાનાણી ના જમાઈ નું તા. 26/01/2025 રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 27/01/2025 સોમવારે સાંજે 4 થી 5 જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW