HomeGujaratમોરબીની જવાહર સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરબીની જવાહર સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભડિયાદ રોડ નજીક આવેલ જવાહર સોસાયટીમાં રેડ મારતા ત્યાં રહેતા આરોપી ભરતભાઈ ધનજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે રહેણાંક મકાનમાંથી મળેલ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ -105 બોટલો કી. રૂ.- 71,606નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે રેડ દરમિયાન આરોપી દારૂનો જથ્થો મોકલનાર વિજયભાઇ સીવાભાઇ મકવાણા અને ભરતભાઇ ધનજીભાઇ મકવાણા બને હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW