HomeGujaratમોરબીના રવાપર-ઘુનડા રોડ નજીક જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના રવાપર-ઘુનડા રોડ નજીક જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના રવાપર-ઘુનડા રોડ નજીક પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ત્યાં આવેલ આરોપી જેન્તીભાઈ દેવકરણભાઈ બરાસરાના ખેતર પાસે જુગાર રમતા ભરતભાઇ છગનભાઇ કડીવાર, રમેશભાઇ મગનભાઇ સરડવા, જેન્તીભાઈ દેવકરણભાઈ બરાસરા, રાઘવજીભાઇ અજાભાઇ દેસાઇ, સુરેશભાઇ રામજીભાઇ ઘોડાસરા અને શામજીભાઇ બચુભાઇ પરમાર નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 78,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW