HomeGujaratમોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચાલતું કૂટણખાનું પકડાયું

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચાલતું કૂટણખાનું પકડાયું

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ઓનેસ્ટ હોટલની પાસે આધ્યશક્તિ- 02 કોમ્પલેક્ષમા ત્રીજા માળે “સીગ્નેચર વેલનેસ સ્પા’’માં બહારથી રૂપલલના બોલાવી કુટણખાનું ચલાતું હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. ત્યાં હાજર આરોપી શાહરૂખભાઈ યુનુસભાઈ મુલતાની (ઉ.વ. 32) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં -01 મોરબીવાળાને ઝડપી લીધો હતો. રેડ દરમિયાન સ્થળેથી રોકડ રકમ રૂ. 5100 તથા 1 મોબાઇલ ફોન મળી કુલ કિં રૂ. 10,100નો મળેલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW