HomeGujaratમોરબીમાં વેપારીને ZUDIOની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી રૂ.28 લાખની છેતરપીંડી

મોરબીમાં વેપારીને ZUDIOની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી રૂ.28 લાખની છેતરપીંડી

મોરબીના વાઘપરામાં રહેતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પુજારા નામના યુવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 8961351994, 8981362249, 9679896521ના મોબાઈલ ફોનના ધારકો અને 5629903650, 5629903650, 6820110053614 અને 6820110053614ના બેંક એકાઉન્ટના ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આ આરોપીઓએ ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી અલગ-અલગ તારીખે આરોપીઓના ઉપરોકત બેંક એકાઉન્ટમાં કુલ રૂ.- 28,03,500નું રોકાણ કરાવી આરોપીઓએ ફરીયાદને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી નહી આપી તેમજ ફરીયાદીના રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW