HomeGujaratમોરબીના શનાળા રોડ પર ચાલતું કૂટણખાનું પકડાયું

મોરબીના શનાળા રોડ પર ચાલતું કૂટણખાનું પકડાયું

મોરબીના શનાળા રોડ ધર્મેન્દ્ર પ્લાઝામાં ત્રીજા માળે સ્કાયવલ્ડમાં સ્પાના નામે દેહવ્યાપાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે સ્થળે દરોડા પાડતા ત્યાં આરોપી સંજયભાઇ આપાભાઇ ગરચર શખ્સ સ્કાયવલ્ડ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડતો હતો. રેડ દરમિયાન ચાલતું કૂટણખાનું પોલીસે પકડી પાડયું હતું. રેડ દરમિયાન રોકડ રૂ. 8000, મોબાઇલ અને કોન્ડોમ સહીત કુલ રૂ.- 13,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW