HomeGujaratમોરબીના ત્રિકોણબાગ પાસે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

મોરબીના ત્રિકોણબાગ પાસે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ત્રિકોણબાગ સામે રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ બાબુભાઈ ચાવડા, આસીફભાઇ જુમાભાઈ સુમરા અને અમીતભાઈ કાળુભાઈ મકવાણા નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 4,250નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW