HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ સાથે...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા 23 ડિસેમ્બરના રોજ સવારે 10.30 કલાકે મોરબી જિલ્લા સેવા સદન ખાતે અમિત શાહ રાજીનામું આપેની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારો શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, શહેર તથા તાલુકાના તમામ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો, એસસી, ઓબીસી, એસટી, માઈનોરીટી, કિસાન સેલ, મહિલા કોંગ્રેસ, NSUI, યુથ કોંગ્રેસ, સેવા દળ, સોશિયલ મીડિયા સહિતના તાલુકા/શહેર/જિલ્લાના તમામ આગેવાનો, લોકસભા વિધાનસભાના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW