HomeGujaratમોરબીના પાનેલીમાં ખેડૂતના ઉભેલા પાકમાં ઢોર માલિકે તેના પશુ ચરાવી દીધા, પોલીસ...

મોરબીના પાનેલીમાં ખેડૂતના ઉભેલા પાકમાં ઢોર માલિકે તેના પશુ ચરાવી દીધા, પોલીસ ફરિયાદ

મોરબીના પાનેલી ગામે રહેતા ડાયાભાઇ રવજીભાઇ ડાભીએ આરોપી મુન્નાભાઇ રાણાભાઇ ભરવાડવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતુ કે, ડાયાભાઇ ડાભીની માલીકીની પાનેલી ગામના ફારસર પાટી તરીકે ઓળખાતી સીમના સર્વે નંબરઃ-114/2 ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. 0-48-56 આશરે ચાર વીઘા ખેતીની જમીન આવેલ હોય જે ચાર વીઘા જમીનમાં વાવેલ કપાસના પાકની એક પણ વિણ કર્યા વગરનો કપાસ અને ડુંગળીનો રોપ ઉભા હોય જેમાં આરોપીએ સીંડુ ખોલી પોતાની માલિકીની દસ-પંદર જેટલી ગાય ભેસોને ઘુસાડી ઉભેલા પાકનું ભેલાણ કરાવી નુકસાન પહોચાડ્યું હતું. આ મામલે વાડીના માલિકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW