HomeGujaratમોરબીની કુબેર ટોકીઝ નજીક ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ, એક...

મોરબીની કુબેર ટોકીઝ નજીક ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ, એક ફરાર

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બતામીના આધારે મોરબી-2 કુબેર ટોકીજ પાછળ મફતિયાપરામાં પાણીની ટાંકી આવેલ આરોપી બચુભાઇ બણોધરાના રહેણાંકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 189 બોટલ કુલ રૂ.- 91,467 અને એક મોબાઈલ મળી કુલ રૂ.- 96,467ના મળેલ મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામે રહેતો આરોપી વિપુલ સોમાભાઇ લોદરિયા આપી ગયાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW