HomeGujaratમોરબીમાં પ્રોવીઝન સ્ટોરના સંચાલકે નજીવા બાબતે વૃદ્ધને લોખડના પાઇપ વડે માર માર્યો

મોરબીમાં પ્રોવીઝન સ્ટોરના સંચાલકે નજીવા બાબતે વૃદ્ધને લોખડના પાઇપ વડે માર માર્યો

મોરબીના પંચાસર રોડ નજીક આવેલ સંકલ્પ એપાર્ટમેન્ટ રહેતા વાલજીભાઇ સેરસીયા નામના વૃદ્ધા તથા સાહેદ અંબારામભાઇ ગઈકાલના રોજ સાંજે પણ વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટ પાસે રમેશભાઇ ગીતા પ્રોવીજન સ્ટોરની દુકાન પાસે બેઠા હતા. ત્યારે આરોપી રમેશભાઈ દુકાન બહાર વાળતા (સફાઇ) કરતા હોય અને જેથી ધુળ ઉડવાને કારણે ફરિયાદી વાલજીભાઇએ ધીરે વાળવાનુ કહેતા આરોપી એકદમ ગુસ્સે થઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જપાજપી કરી અને લોખડના પાઇપ વતી ઇજા પહોચાડી હતી. જે મામલે વાલજીભાઈએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW