HomeGujaratમોરબીમાં પુત્રના જન્મદિવસે પરિવારે 51 નાળીયેરમાં કીડીયારું ભરી નાના જીવને ખોરાક આપ્યો

મોરબીમાં પુત્રના જન્મદિવસે પરિવારે 51 નાળીયેરમાં કીડીયારું ભરી નાના જીવને ખોરાક આપ્યો


બહાદુરગઢ ગામના વતની હાલ મોરબી શૈલેષભાઈ શીવાભાઈ ભોજાણી ના પુત્ર યુગ ના જન્મ દિવસની ઉજવણી કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરી હતી શૈલેષભાઈ ભોજાણી અને મમ્મી હીનાબેન ભોજાણી દ્વારા અનોખી ઉજવણી અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા સંદેશ સાથે અબોલ જીવો નો ભંડારો 51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે તેવો પહેલ કરી હતી સાથે લોકોને પણ જન્મ દિવસ તેમજ ઘરના સારા પ્રસંગમાં આ પહેલ કરવા અપીલ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW