HomeGujaratવાંકાનેરના વાલાસણ ગામ નજીક ટ્રક ચાલકે સાઇડમાં ઉભેલ પ્રોઢને ઠોકરે લેતા મોત

વાંકાનેરના વાલાસણ ગામ નજીક ટ્રક ચાલકે સાઇડમાં ઉભેલ પ્રોઢને ઠોકરે લેતા મોત

વાંકાનેરના વાલાસણ ગામ નજીક GJ-10-TY-8777 નંબરના ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુરઝડપે તથા બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી રોડ સાઇડમાં ઉભેલ અબુજીભાઇ કડીવારને ઠોકર મારતા રોડ પર પાડતા શરીરે છોલાણ તેમજ ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં અબુજીભાઇ કડીવારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે મૃતકના પુત્રે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં GJ-10-TY-8777 નંબર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW