HomeGujaratમોરબીના વિશીપરા વિસ્તારમાંથી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના વિશીપરા વિસ્તારમાંથી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના વીશીપરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વિશીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી આરોપી સદામ ઇલ્યાસભાઇ કટીયા ઉ.વ.24 રહે. મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ -01 કિં રૂ.- 10,000 તથા કાર્ટીઝ નંગ -02 મળી કુલ કિં રૂ.- 10,200ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે આ આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW