HomeGujaratમોરબીમાં સગીરાને લલચાવી અપહરણ કરનાર શખ્સની ધરપકડ

મોરબીમાં સગીરાને લલચાવી અપહરણ કરનાર શખ્સની ધરપકડ

મોરબી શહેરમાં રહેતી એક પરિવારની સગીર વયની દીકરીને ફ્રૂટનો વ્યવસાય કરતા શખ્સે આમીન રહેમાન મેર નામના શખ્સ દ્વારા એનકન રીતે સગીરાને લલચાવી ફોસલાવી હતી અને પોતાની મીઠી વાતોમાં ભોળવી લીધી હતી બાદમાં મોકો મળતા તેનું અપહરણ કરી લઇ ગયો હતો ઘટનાની જાણ થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ બની હતી જે બાદ તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે સગીરા અન અપહરણ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી પોલીસે અપહરણ કરનાર આમીન રહેમાન મેર ને દબોચી લીધો હતો અને સગીરા ને તેના ચુંગાલમાંથી છોડાવી પરિવારને સુપરત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW