HomeGujaratમોરબીના ભક્તિનગર સર્કલ નજીક ફ્લેટમાંથી 9 લાખના સોનાના દાગીનાની ચોરી

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ફ્લેટમાંથી 9 લાખના સોનાના દાગીનાની ચોરી

મોરબી ભક્તિનગર સર્કલ નજીક રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલાના ફ્લેટમાં ગત તા.- 20/11/2024ના રોજ કોઈ અજાણ્યા ચોર ફરીયાદીના રહેણાંક ફલેટનો દરવાજાનો લોક ખોલી ફલેટમા ગે.કા.પ્રવેશ કરી શેટીમા રાખેલ સોનાના દાગીના સોનાના બલોયા (પાટલા) જોડી-1 વજન આશરે 8 તોલા તથા પેન્ડલ બુટી માળા જોડી-1 વજન આશરે સવા ચાર તોલા તથા સોનાનો ચેઇન એક તોલાનો મળી કુલ રૂ.- 9,10,000 ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. જે મામલે લક્ષ્મણભાઈ વડસોલાએ ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW