HomeGujaratમોરબીના ટંકારા પાસે કાર બાઈક વચ્ચે ટક્કર થતા વૃદ્ધનું મોત

મોરબીના ટંકારા પાસે કાર બાઈક વચ્ચે ટક્કર થતા વૃદ્ધનું મોત

મોરબી રાજકોટ હાઈવે પર આવેલ વીરપર ગામ પાસે સાંજના સમયે GJ 3 E R 7269 નંબરના કારના ચાલકે GJ 3 ND 9743 નંબરના બાઈકને જોર દાર ટક્કર મારતા બાઈકમાં સવાર વૃદ્ધ બાઈક સાથે રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોચતા 108ની મદદથી સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનુ મોત થયું હતું બનાવ અંગેની જાણ થતા ટંકારા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મોરબી તાલુકાના શનાળા ગામ પાસેની વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ જીવાભાઈ પરમાર નામના વૃદ્ધનું હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW