HomeGujaratમોરબીના બેલા નજીક ટ્રકે એક વર્ષનાં બાળકને કચડી નાખ્યો

મોરબીના બેલા નજીક ટ્રકે એક વર્ષનાં બાળકને કચડી નાખ્યો

મોરબી ના જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલા લીડસન સિરમિકમાં રહેતા અને મજૂરી કામ કરતા વિકાસ મંગાભાઈ ડામોર નામના શ્રમિક ની એક વર્ષનો દીકરો આદેશ ફેકટરી ના ફોતરી ફાયર વિભાગ પાસે રમતી હતી તે દરમિયાન ત્યાંથી નીકળેલા જીજે13એ એકસ 8099 નંબરના ટ્રકે બે ફિકરાઈ પૂર્વક ટ્રક સાઈડમાં લેતા આદેશ પર ટ્રકના પાછળના વ્હિલનો જોટો ફરી વળતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે ગૂન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW