મોરબી જીલ્લામાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ અસામાજીક ઇસમ મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.28 રહે.મોરબી શનાળા રોડ ઉમીયાસર્કલ યદુનંદન-1વાળા વિરૂધ મોરબી સીટી એ-ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમને અમદાવાદ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

