HomeGujaratમોરબીના શિવનગર ગામે તા.13નવેમ્બરના રોજ મહાભારતનું નાટક અને કોમિકનું ભવ્ય આયોજન

મોરબીના શિવનગર ગામે તા.13નવેમ્બરના રોજ મહાભારતનું નાટક અને કોમિકનું ભવ્ય આયોજન

મોરબીના પંચાસર ગામે આવેલ શિવનગરના રામજી મંદિર ચોક ખાતે તા.13/11/2024ના રોજ શિવનગર ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહાભારતનું નાટક અને પેટ પકડીને હસાવતું વકુનો વરઘોડો યાને સો દાળા સાસુના નામનું કોમીક રજુ કરવામાં આવશે.આ ધાર્મિકકાર્યમાં સહભાગી થવા અને આ કાર્યને પ્રોત્સાહન તથા તન,મન અને ધનથી સહકાર આપવા તેમજ આ કાર્યમાં ઉપસ્થિત રહેવા શિવનગર ગરબી મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW