HomeGujaratમોરબીના મુન નગર ચોકમાં દબાણ અને વાહનના આડેધડ પાર્કિંગ થી ઉદ્યોગકારો થી...

મોરબીના મુન નગર ચોકમાં દબાણ અને વાહનના આડેધડ પાર્કિંગ થી ઉદ્યોગકારો થી નજીકના સોસાયટી ના રહીશો પરેશાન

મોરબીના પાલીકાના મુનનગર ચોકડી વિસ્તાર તરીકે જાણીતા સ્થળે થી શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાનો રોડ પસાર થતો હોય અને આં ચોકડી નજીક રહેણાંક સોસાયટીઓ જેમાં પંચાસર રોડથી મુન નગર ચંદ્રેશ નગર યદુનંદન સહિતના લોકોનો વસવાટ છે અને તેઓ અવનજવન માટે મૂન નગર રોડ નો ઉપયોગ કરે જોકે આ ચોકડી ની સાર્વજનિક પ્લોટ માં રેકડી કેબિન વાહનોનાં દબાણ થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે સ્થાનિકો દ્વારા પાલિકામાં જૂન મહિનામાં ફરિયાદ કરી હતી જેમાં આ રોડથી તેઓ દીવસ દરમિયાન અનેક વખત આવન જાવન કરતા હોય છે પરંતુ આડેધડ દબાણ થઈ જતાં તેમજ રોડ પરથી નીકળતા વાહનો રોડ પર મૂકીને ચા પાણી પીવા નીકળી જતા હોવાથી રસ્તા પર ચક્કાજામ સર્જાઈ છે જેના કારણે સ્થાનિકોને હાલાકી થતી હોય છે પાંચ મહિના પેહલા પાલિકામાં રજુઆત નો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો ની હાલત દયનીય બની છે.ત્યારે દીવાળીની રજામાં તંત્ર પોતાની આળસ મરડી નવા વર્ષે કામગીરી કરી સ્થાનિક વેપારીઓ અને સોસાયટીના લોકોને હાલાકી માંથી મુક્તિ અપાવે તેવી માંગણી ઉઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW