HomeGujaratમોરબીમાં છાતીનો દુખાવો ઉપડતા મહિલાનું મોત

મોરબીમાં છાતીનો દુખાવો ઉપડતા મહિલાનું મોત

મોરબીના શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ચિતલબેન હિતેષભાઇ મકવાણા નામના મહિલાને ગઈકાલના રોજ પોતાના ઘરે છાતીમા દુખાવો ઉપડતા તેના સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW