મોરબી શહેરમાં આર્થીક રીતે સમૃદ્ધ વિસ્તાર તરીકે ગણાતો મોરબી રવાપર રોડ પર ધણાં સમયથી નાલુ નબડુ હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલ ત્તેયાં લુ બનાવવા નું કામ ચાલું કરવામાં આવ્યું છે જોકે નાલાની કામગીરી કરતા પહેલા તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે જોકે આ ડાયવર્ઝન જાણે દેખાડો કરવા પુરતો હોય તેવી સ્થિતિ બની છે કારણ કે તાજેતરમાં વરસાદ પડવાથી તે ડાયવર્ઝન માં પાણી ભરાઈ ગયા છે,કાદવ કીચડથી ભરાઈ ગયું છે તથા ચીકાશ વાળી માટી હોવાથી વહાન ચાલકો સ્લીપ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવી ખરાબ હાલત થઈ ગઈ છે તો આ બાબતે સ્થાનિક લોકો આગેવાનો અને રાજકીય પક્ષના નેતાઓ દ્વારા તે કામચલાઉ ડાયવર્ઝન નું યોગ્ય ઋતે સ સમારકામ કરી જ્યાં સુધી નાળું બનાવવાની કામગીરી ચાલે ત્યાં સુધી વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ચલાવી શકે તે પ્રકારે બનાવવામાં આવે અને કોઈ વાહન ચાલકોને અકસ્માત ન સર્જાય તે માટે વ્યવસ્થિત રીતે સમારકામ થાય તેવી માંગ મોરબી તંત્ર ને કરવામાં આવી છે

