HomeGujaratવાંકાનેર તાલુકા કિસાન સંઘના હોદેદારોની નિમણુક કરાઈ

વાંકાનેર તાલુકા કિસાન સંઘના હોદેદારોની નિમણુક કરાઈ

આજ રોજ ભારતીય કિસાન સંઘ વાકાનેર તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાદ વાંકાનેર ખાતે થયેલ જેમાં ભારતીય કિસાન સંઘ ગાંધીનગરથી પ્રદેશ કારોબારીના સદસ્ય ભીખાભાઈ પટેલ અને મોરબી જિલ્લા ટિમ ના પ્રતિનિધિ જીલેશભાઈ કાલારીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલા ઢેઢી, ઉસ્માનભાઈ સેરસિયા અને હુસેનભાઈ સેરસિયા દ્વારા આજ રોજ ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકા ટીમની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા ઉપ પ્રમુખ નુરમામદભાઈ બુરીયા, નુરમામદ ભાઈ ખોરાજીયા તેમજ મંત્રી ભુપેન્દ્રસિંહ ઝાલા ની સર્વાનુ મતે વરણી કરવામાં આવી જયારે જીલેશ ભાઈ એ ખેડૂત ને પડતી મુશ્કેલી ની વુસ્તૃત ચર્ચા કરી ને ખેડૂત ને માહિતગાર કર્યા હતા અને ખેડૂતો નું સંગઠન મજબૂત કરવાની હાકલ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW