HomeGujaratગૌમાતા રાષ્ટ્રીય માતા પ્રતિક સન્માન મળે તેના અનુસંધાને મોરબી ગૌરક્ષક દળ, સર્વે...

ગૌમાતા રાષ્ટ્રીય માતા પ્રતિક સન્માન મળે તેના અનુસંધાને મોરબી ગૌરક્ષક દળ, સર્વે સનાતનની હિન્દુ સંગઠન દ્વારા આયોજન કરશે

હાલમાં મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેવી ઘોષના કરી હતી. જેમાં રાજ્ય સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો છે. જે બાદ મોરબીમાં પણ ગૌમાતા રાષ્ટ્રીય માતા પ્રતિક સન્માન મળે તેના અનુસંધાને મોરબી ગૌરક્ષક દળ અને સર્વે સનાતનની હિન્દુ સંગઠન દ્વારા તા.-06/10/2024 ના રોજ સાંજે 5 વાગ્યે સર્કીટ હાઉસ ખાતે યોજવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW