HomeGujaratમોરબીના રંગપર ગામ નજીક ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના રંગપર ગામ નજીક ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે રંગપર ગામની સીમમાં રેડ મારતા ત્યાંથી ઈંગ્લીશ દારૂ સાથે મેરૂભાઈ ભરતભાઈ કરકટા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ 108 ઈંગ્લીશ દારૂની બોટલ કુલ રૂ.- 49,680 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW