HomeGujaratમોરબીની નાની વાવડીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા

મોરબીની નાની વાવડીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે નાની વાવડી ગામે રેડ મારતા ત્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા મનસુખભાઇ નાથાભાઇ પડસુબીયા, પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી, રામભાઇ બાબુભાઇ જીલરીયા, દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા, ચંદુલાલ નરસીભાઇ સંઘાણી, રમેશભાઇ હર્ષદભાઇ કુંભારવાડીયા અને ભુપતભાઇ મોહનભાઇ ગોગરા નામના સાત જુગારીને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 65,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW