HomeGujaratકચ્છ- માળીયા નેશનલ હાઇવે પર એસટીએ ચાલીને જઈ રહેલ વૃદ્ધાને હડફેટે લેતા...

કચ્છ- માળીયા નેશનલ હાઇવે પર એસટીએ ચાલીને જઈ રહેલ વૃદ્ધાને હડફેટે લેતા ગંભીર ઈજા

કચ્છ-માળિયા હાઇવે પર આવેલ અવધ હોટલની સામે રહેતા જુબેદાબેન રમજાનભાઈ ધમાણીએ ગત તા.- 10/08/2024 ના રોજ કચ્છ માળીયા નેશનલ હાઈવે ઉપર રોડની સાઈડમા ચાલીને જતા હોય તે વખતે GJ-18-ZT-1748 નંબરની સરકારી બસે બેદરકારીપૂર્વક ચલાવી તે વૃદ્ધાને હડફેટે લેતા જમણા હાથમા ખભાના ભાગે તેમજ ભુજાના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જુબેદાબેનએ તે બસના ડ્રાઈવર વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW