HomeGujaratહળવદમાં પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પીયો કારનો પીછો કરી બીયરનો જથ્થો પકડી પડ્યો

હળવદમાં પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પીયો કારનો પીછો કરી બીયરનો જથ્થો પકડી પડ્યો

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હળવદના ડુંગરપુરથી રણજીત ડાયા કોળી નામનો શખ્સ સ્કોર્પિયો કારમાં બીયરના જથ્થાની હેરાફેરી કરતો હોય અને ઓડ ગામ પાસેથી પસાર થવાનો હોય આં બાતમી આધારે હળવદ પોલીસ મથકના દેવેન્દ્ર સિંહ ઝાલા,ગંભીર સિંહ ચૌહાણ,અને વિપુલ ભદ્રાડીયા સહીતને વોચ ગોઠવી હતી આ દરમિયાન એક નમ્બર પ્લેટ વિનાની સ્કોર્પિયો કાર આવી હતી જેને રોકવા સુચના આપવા છતાં પુર ઝડપે ચલાવી હતી જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો આ દરમિયાન અચાનક સ્કોર્પિયો કાર બેકાબુ બની રોડ નીચે ઉતરી ગઈ હતી એન પલટી મારી ગઈ હતી પોલીસનો પીછો થતો જોઈ કાર સવાર ભાગી ગયો હતો જેથી પોલીસે તેની તલાસી લેતા તેમાંથી 60 જેટલી બીયર જથ્થો મળી આવ્યો હતો પોલીસે બીયર અને સ્કોર્પિયો કાર સહીત 10,06000નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW